← Home
Sports Authority of Gujarat

Special Khel Mahakumbh 2026 – 27

🏅 મનો-દિવ્યાંગ ખેલાડીઓ માટે

સ્પેશિયલ ખેલ મહાકુંભ — જિલ્લા રમતોત્સવ રજીસ્ટ્રેશન ફોર્મ (મનો-દિવ્યાંગ ખેલાડીઓ માટે)


⚠️
મહત્વપૂર્ણ નિયમ: એથલેટિક્સમાં હાયર એબિલિટી (વિભાગ ૧) પસંદ કરનાર ખેલાડી બીજી રમત તરીકે લોઅર એબિલિટી (વિભાગ ૨) પસંદ કરી શકશે નહિ અને લોઅર એબિલિટી પસંદ કરનાર હાયર એબિલિટી પસંદ કરી શકશે નહિ. વિભાગ ૧ અને ૨ માં વધુમાં વધુ ૨ રમત પસંદ કરી શકાશે.
📋 મહત્વપૂર્ણ સૂચનાઓ / નિયમો વાંચો (Click to expand)
  • આ ફોર્મ જિલ્લાકક્ષાની રમત પુરતું જ મર્યાદિત છે.
  • સ્પર્ધામાં ભાગ લેવા માટે વય-મર્યાદા (Age Group) નક્કી કરવા Cut-off Date 31/03/2027 રહેશે.
  • ખેલાડી ઉપર જણાવેલ રમતોમાંથી કોઈ પણ બે વિભાગની રમતમાં ફોર્મમાં આપેલ વયજૂથ મુજબ ભાગ લઈ શકશે.
  • રમત પસંદગી બાબત: એથલેટીક્સ રમતમાં હાયર એબિલીટીની રમત પસંદ કરનાર ખેલાડી બીજી રમત તરીકે લોઅર એબિલીટીની રમત પસંદ કરી શકશે નહિ અને લોઅર એબિલીટીની રમત પસંદ કરનાર ખેલાડી બીજી રમત તરીકે હાયર એબિલીટીની રમત પસંદ કરી શકશે નહિ. અન્ય કોઈપણ રમત જેમાં વય-જૂથ હોય તે પસંદ કરી શકશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મ સાથે મુદતવાળું દિવ્યાંગતા સર્ટીફિકેટની નકલ, બેંક પાસબુકની નકલ તથા આધાર કાર્ડની નકલ ફરજિયાતપણે જોડવાની રહેશે.
  • ઉપરોક્ત વિભાગ ૧ થી ૭ ની રમતો જિલ્લાકક્ષાએ અને રાજ્યકક્ષાએ પણ રમાશે.
  • ૮ થી ૧૫, ૧૬ થી ૨૧ તથા ૨૨ થી ઉપરની ઉંમરના, શાળામાં અભ્યાસ ન કરતા બાળકો/વ્યક્તિઓ પણ ભાગ લઈ શકશે.
  • સ્પેશિયલ ખેલ મહાકુંભમાં મનો-દિવ્યાંગ વિભાગના રજીસ્ટ્રેશન ફોર્મમાં રમતો અને વય-જૂથમાં ફેરફાર કરવામાં આવશે નહિ. કારણ કે તે ગુજરાત સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેની ખાસ નોંધ લેવાની રહેશે.
  • ફોર્મ ભર્યા બાદ તેમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે નહિ.
  • ફોર્મમાં આપેલ સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. અધૂરી વિગત હોય તો ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
  • સરકારશ્રીની ગાઇડ-લાઇન્સ મુજબ તેમજ વખતોવખત થયેલ પરિપત્રોને આધીન જે ખેલાડી જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલા હશે તેવા ખેલાડીઓને જ રાજ્યકક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા મળશે.(ખાસ નોંધ લેશો)
  • ૮ થી ૧૫ વયજૂથ: ૦૧/૦૪/૨૦૧૧ થી ૩૧/૦૩/૨૦૧૯ દરમિયાન જન્મેલા ખેલાડીઓ.
  • ૧૬ થી ૨૧ વયજૂથ: ૦૧/૦૪/૨૦૦૫ થી ૩૧/૦૩/૨૦૧૧ દરમિયાન જન્મેલા ખેલાડીઓ.
  • ૨૨ કે તેથી ઉપર: ૩૧/૦૩/૨૦૦૫ અથવા તે પહેલા જન્મેલા ખેલાડીઓ.
  • ફોર્મ ભરાઈ ગયા પછી ફોર્મની કોપી જિલ્લામાં નીચે મુજબના આધારો સાથે જમા કરાવવાનું ફરજીયાત રહેશે જો આધારો સાથે ફોર્મ જમા કરાવવામાં નહિ આવે તો તેની એન્ટ્રી માન્ય ગણાશે નહિ
    ડોક્યુમેન્ટ
    1. ફાર્મની નકલ
    2. ⁠આધાર કાર્ડની નકલ
    3. ⁠મનો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર/UDID
    4. ⁠બેન્ક પાસબુકની નકલ
    5. ⁠પાસપોર્ટ સાઈઝ ફોટો
01

Player Information ખેલાડીની માહિતી

ફોર્મ ભરતા પહેલા ફોર્મના નિયમોનો અભ્યાસ કર્યા બાદ ફોર્મ ભરવું

કૃપા કરી જિલ્લો પસંદ કરો.
તાલુકો પસંદ કરવો ફરજિયાત છે.
ખેલાડીનું પૂરું નામ લખવું ફરજિયાત છે (ફક્ત English CAPITAL).
વયજૂથ Cut-off Date 31/03/2027 મુજબ સ્વયં નક્કી થશે.
જન્મ તારીખ ભરવી ફરજિયાત છે.
🎂
Age Group / વયજૂથ
Enter date of birth…
જાતિ પસંદ કરવી ફરજિયાત છે.
આધાર નંબર ૧૨ અંકનો હોવો જોઈએ.
UDID નંબર ભરવો ફરજિયાત છે.
૧૦ અંકનો સાચો મોબાઈલ નંબર ભરો.
સરનામું ભરવું ફરજિયાત છે.
સંસ્થા / શાળાની વિગત ભરવી ફરજિયાત છે.
02

Bank Details બેંકની વિગત

ખેલાડીના નામે ચાલતા બેંક ખાતાની વિગત ભરવી

બેંકનું નામ ભરવું ફરજિયાત છે.
ખાતાધારકનું નામ ભરવું ફરજિયાત છે (ફક્ત English CAPITAL).
બેંક ખાતા નંબર ભરવો ફરજિયાત છે.
સાચો ૧૧ અંકનો IFSC કોડ ભરો.
બ્રાંચની વિગત ભરવી ફરજિયાત છે.
03

Sports Selection રમતની પસંદગી

વિભાગ ૧ થી ૭ માંથી કોઈ પણ ૨ વિભાગ પસંદ કરી શકાશે

0 / 2 SELECTED
ઓછામાં ઓછો ૧ વિભાગ અને તેમાં રમત પસંદ કરવી ફરજિયાત છે.
04

Consent & Guardian Details સંમતિ અને વાલીની વિગત

વાલીની સંમતિ ફરજિયાત છે

વાલીનું નામ ભરવું ફરજિયાત છે.
૧૦ અંકનો સાચો મોબાઈલ નંબર ભરો.
શિક્ષકનું નામ ભરવું ફરજિયાત છે.
૧૦ અંકનો સાચો સંપર્ક નંબર ભરો.
આગળ વધવા માટે શરતો સ્વીકારવી ફરજિયાત છે.